ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ?

જયંતિ દલાલ
મકરંદ દવે
મનુભાઈ પંચોળી 'દર્શક'
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?

મહાકવિ પ્રેમાનંદ
રમણભાઈ નીલકંઠ
મણિલાલ નભુભાઈ
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ?

મણિશંકર રત્નજી ભટ્ટ
રામનારાયણ વિશ્વનાથ પાઠક
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.
a. ધૂળમાંની પગલીઓ
b. કાફલો
c. બંદીવાન
d. સમુદ્રાન્તિકે
1. વર્ષા અડાલજા
2. વિનેશ અંતાણી
3. ધ્રુવભટ્ટ
4. ચંદ્રકાન્ત શેઠ

a-1, b-2, c-4, d-3
a-4, b-2, c-1, d-3
a-2, b-3, c-1, d-4
a-3, b-4, c-2, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP