ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ?

શહીદ ભગતસિંહ
લાલા લજપતરાય
રાજા રામમોહન રાય
બી. જી. તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રાજા રામમોહનરાય
રવીન્દ્રનાથ ટાગોર
રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના કયા હિંદુ રાજા 'ડુંગરના ઉંદર' તરીકે જાણીતા છે ?

છત્રપતિ શિવાજી
મહારાણા પ્રતાપ
સંભાજી
તાત્યા ટોપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP