ભારતનો ઈતિહાસ (History of India)
ભારત ક્યા દેશ સાથે SIMTEX સમુદ્રી અભ્યાસમાં ભાગ લે છે ?

આપેલ બંને
થાઈલેન્ડ
આપેલ પૈકી એક પણ નહીં
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ?

ભાગવત સંપ્રદાય
સૌર સંપ્રદાય
શૈવ સંપ્રદાય
સક્ય સંપ્રદાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

નારાયણ દેસાઈ
જયપ્રકાશ નારાયણ
ગાંધીજી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP