ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કીડી ક્રૂર શિકારીના જમણા પગે જોરથી કરડી' આ વાક્યમાંથી ક્રિયા વિશેષતા શોધો. જમણા જોરથી પગે ક્રૂર જમણા જોરથી પગે ક્રૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય છે ? ક્રિયાપદ વિશેષણ કૃદંત સર્વનામ ક્રિયાપદ વિશેષણ કૃદંત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો. વસંતતિલકા પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી વસંતતિલકા પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમણે મુસીબત જોઈને નિર્ણય લીધો. - કૃદંતનો પ્રકાર જણાવો. ભૂતકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : "ઉચ્ચાર" ઉદ્ + ચાર ઉર્ + ચાર ઉ + ચાર ઉચ્ચ + આર ઉદ્ + ચાર ઉર્ + ચાર ઉ + ચાર ઉચ્ચ + આર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'ચતુષ્કોણ' મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ દ્વંદ્વ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP