ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? કબીર કાલિદાસ રવિદાસ તુલસીદાસ કબીર કાલિદાસ રવિદાસ તુલસીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? અથવર્વેદ યજુર્વેદ સતપથ બ્રાહ્મણ માંડુક્ય ઉપનિષદ અથવર્વેદ યજુર્વેદ સતપથ બ્રાહ્મણ માંડુક્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ? ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ ચરક બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ ચરક બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? સુમતિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ નેમિનાથ સુમતિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ બાદશાહ બાબરે "તુઝુકે બાબરી" નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી ? ફારસી તુર્કી અરબી ઉર્દુ ફારસી તુર્કી અરબી ઉર્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે ? મંગાલેસા રવિકીર્તિ બીલ્હાના ભાની મંગાલેસા રવિકીર્તિ બીલ્હાના ભાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP