ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હોલ આંગણું સ્ટોર રૂમ ગજાર હોલ આંગણું સ્ટોર રૂમ ગજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. કૃદંત અનુગ નિપાત વિશેષણ કૃદંત અનુગ નિપાત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરમવૃક્ષ કલ્પવૃક્ષ અશ્વત્થામા બોધિવૃક્ષ પરમવૃક્ષ કલ્પવૃક્ષ અશ્વત્થામા બોધિવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. હતી ચડ્ડી વાદળી તેણે હતી ચડ્ડી વાદળી તેણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અગ્રેસર’ શબ્દોનો વિગ્રહ કેમ થશે ? અગ્ર અને સર અગ્રમાં સર આગળ સહનાર આગળ ફરનાર અગ્ર અને સર અગ્રમાં સર આગળ સહનાર આગળ ફરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ત્, થ્, દ્, અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે ? દંત્ય કંઠ્ય મૂર્ધન્ય ઔષ્ઠ્ય દંત્ય કંઠ્ય મૂર્ધન્ય ઔષ્ઠ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP