• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ?

અનન્વય
સજીવારોપણ
ઉપમા
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સમાસ ઓળખાવો : હાથચાલાકી

દ્વિગુ
કર્મધારય
તત્પુરુષ
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર.

ખોલકું
ઝોકડું
ડોબરું
પોલકું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી જોડણી બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

અપરીચીત
અપરિચિત
અપરીચિત
અપરિચિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
લોકસમૂહ દ્વારા વિકસતું કાવ્યસ્વરૂપ કયું છે ?

ઉર્મિગીત
ગરબી
મુક્તક
લોકગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી નિપાત ઓળખો.
દેશ સેવાના આ શ્રમયજ્ઞમાં નગરશેઠ સુદ્ધાં સહુની સાથે જોડાયેલા.

સુદ્ધાં
ની
માં
આ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati Practice MCQ Part - 1 Gujarat Police Constable Practice MCQ Part - 3 Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District GSSSB Bin Sachivalay Mock Test 1 Gujarat Police Constable Practice MCQ કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 વિરોધાર્થી GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US