ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પડો વજાડવો - રૂઢિપ્રયોગ નો અર્થ આપો. જાહેરાત કરવી ખબર પડવી જાણ કરવી ઢોલ વગાડવો જાહેરાત કરવી ખબર પડવી જાણ કરવી ઢોલ વગાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે ?કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં નાન્યતર જાતિ પુરુષ સ્ત્રી અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં નાન્યતર જાતિ પુરુષ સ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ છે : પશુને ખાવાનું અનાજ વાંસણી કુંજાર જોગાણ ધોડાર વાંસણી કુંજાર જોગાણ ધોડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની કાવ્યપંક્તિનો છંદ ઓળખાવો.ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ. શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા શિખરિણી સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા શિખરિણી સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પશ્ચાત્તાપ પ્રશ્ચાત્તાપ પશ્ચાતાપ પ્રશ્ચાતાપ પશ્ચાત્તાપ પ્રશ્ચાત્તાપ પશ્ચાતાપ પ્રશ્ચાતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP