ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે ?

કોઈ નહીં
રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ
રાજ્યસભા, લોકસભા
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ?

આધુનિક રાજ્ય
કલ્યાણકારી રાજ્ય
ઉદામતવાદી રાજ્ય
મૂડીવાદી રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ?

અનુચ્છેદ 58
અનુચ્છેદ 57
અનુચ્છેદ 59
અનુચ્છેદ 56

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ?

ભારતના રાષ્ટ્રપ્રમુખ
ભારત સરકારના નાણામંત્રી
લોકસભાના અધ્યક્ષ
રાજ્યસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP