Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 8,586 મીટરની ઊંચાઈ ધરાવતું શિખર કયું છે ? અન્નપૂર્ણા ધવલગિરિ મકાલુ કાંચનજંઘા અન્નપૂર્ણા ધવલગિરિ મકાલુ કાંચનજંઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) છાપરાના છેડા ઉપરના નળિયાં, જેમાંથી પાણી બહાર પડે છે, તેને શું કહીશું ? ચાળીસ એંસી નેવું વીસ ચાળીસ એંસી નેવું વીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? ન્યુલૅન્ડે મેન્ડેલીફે ડાલ્ટને ડોબરેનરે ન્યુલૅન્ડે મેન્ડેલીફે ડાલ્ટને ડોબરેનરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) She was both surprised and ___, when she saw her exam result. rewarded restored released relieved rewarded restored released relieved ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં કયુ ધાતુમય ખનીજ નથી ? પારો કલાઈ જસત કોલસો પારો કલાઈ જસત કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક સળીયો મેદાન સાથે 30 નો ખૂણો બનાવે છે. બરાબર બપોરે 12 વાગે તેનો પડછાયો 3 મીટર હોય તો સળીયાની લંબાઈ શોધો. 2/√3 2√3 3/√2 3√2 2/√3 2√3 3/√2 3√2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP