ભારતનો ઈતિહાસ (History of India)
સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા ?

ચાંદી, સોનુ, ચાંદી
તાંબુ, ચાંદી, સોના
સોનુ, કોપર, સીસું
તાંબુ, ચાંદી, ચાંદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

સ્વદેશી મુવમેન્ટ
ભારત છોડો આંદોલન
દાંડીયાત્રા
ચંપારણ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ?

કાયદા અને વ્યવસ્થાની જાળવણી
જેલનું સંચાલન
ન્યાયિક કાર્યો
વેરો ઉઘરાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.
1) બીજી ગોળમેજી પરિષદ
2) ચૌરીચૌરાનો બનાવ
3) દાંડીકૂચ
4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ

3, 1, 4 અને 2
4, 2, 3 અને 1
1, 2, 4 અને 3
2, 1, 4 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

કાર્બન-14 ડેટિંગ
પોટેશિયમ-14 ડેટિંગ
પોટેશિયમ-8 ડેટિંગ
કાર્બન-8 ડેટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP