સામાન્ય જ્ઞાન (GK)
આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ?

નિરાદ ચૌધરી
સલમાન રશ્દી
ખુશવંતસિંઘ
આર. કે. નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રખ્યાત મંદિરો અને રાજ્યની જોડી પૈકી અયોગ્ય જોડી પસંદ કરો.

શબરીમાલા - કેરળ
કાંચીપુરમ - તમિલનાડુ
સમલકોટ - આંધ્ર પ્રદેશ
ધર્મસ્થળ - છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP