સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટ મુજબ આરોપી પાસેથી મળેલી અમુક હકીકત કોર્ટમાં સાબિત કરી શકાય જેનો નીચેનામાંથી કઇ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

37
47
27
57

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયો એક્ટએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રણમાં લેવા માટેનું પ્રથમ પગથિયું હતું ?

ચાર્ટર એક્ટ 1813
પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784
ચાર્ટર એક્ટ 1833
નિયામક ધારો 1773

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

CBI બંધારણીય સંસ્થા છે.
CBIની સ્થાપના વર્ષ 1963માં ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ દ્વારા કરવામાં આવી હતી.
આપેલ તમામ
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઈ.સ. 2010માં ગુજરાત રાજ્યનો સ્થાપનાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

આમાંનો એક પણ નહીં
રજત
સુવર્ણ
હીરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP