સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે 'અપ્સરા' નો સંબંધ કોની સાથે છે ? રોકેટ મિસાઈલ કુત્રિમ ઉપગ્રહ અણુ રિએક્ટર રોકેટ મિસાઈલ કુત્રિમ ઉપગ્રહ અણુ રિએક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે ? કાન નાનુ મગજ હૃદય કરોડરજ્જુ કાન નાનુ મગજ હૃદય કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે. વિટામિન ઈન્સ્યુલિન શર્કરા કેલ્શિયમ વિટામિન ઈન્સ્યુલિન શર્કરા કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બદલાતા પર્યાવરણ સાથે પોતાનામાં જરૂરી ફેરફારો કરી સફળતાપૂર્વક જીવન જીવવાની સજીવોની ક્ષમતાને શું કહે છે ? અવલંબન અનુકૂલન સહજીવન સ્વાવલંબન અવલંબન અનુકૂલન સહજીવન સ્વાવલંબન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો રોગ વાઈરસથી થતો નથી ? ઓરી શીતળા કમળો તાવ ઓરી શીતળા કમળો તાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ? સુનિતા વિલિયમ્સ કલ્પના ચાવલા નીલ આર્મસ્ટ્રોંગ યુરી ગાગરીન સુનિતા વિલિયમ્સ કલ્પના ચાવલા નીલ આર્મસ્ટ્રોંગ યુરી ગાગરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP