સામાન્ય જ્ઞાન (GK)
શ્રીલંકાના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા ?

ગોલ્ડામાયર
શ્રીમતી શિરિમાઓ ભંડાર નાઈકે
એકવીનો
શ્રીમતી નેવીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે ?

જોરહટ
કોલકાતા
નવી મુંબઈ
બેંગલોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ વહેલી પાકતી આંબાની જાત છે ?

આલ્ફાન્ઝો
આપેલ તમામ
બોમ્બે ગ્રીન
ગોપાલભોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP