સામાન્ય જ્ઞાન (GK)
આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ?

ગોર્બાચોવ
નાસર
માર્શલ ટીટો
જહોન કેનેડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
2014માં કયા સમુદાયને કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમુદાયનો દરજ્જો આપવામાં આવ્યો ?

શિખ
જૈન
પારસી
ખ્રિસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતની બંધારણસભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સામ્યવાદી પક્ષ
હિન્દુ મહાસભા
અનુસૂચિત જાતિ સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી.

પદ્મગુપ્ત
શ્રીહર્ષ
કલ્હણ
ક્ષેમેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP