સામાન્ય વિજ્ઞાન (General Science) લંબાઈના માપન એકમોમાં નીચેનું કોણ અસંગત છે ? ફૂટ લિટર માઈલ મીટર ફૂટ લિટર માઈલ મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હોય છે ? વસ્તુ અંતરથી બમણી વસ્તુ અંતર જેટલી અનંત શૂન્ય વસ્તુ અંતરથી બમણી વસ્તુ અંતર જેટલી અનંત શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વનસ્પતિ સંવેદનશીલતા ધરાવે છે ? સૂર્યમુખી ચમેલી જાસુદ લજામણી સૂર્યમુખી ચમેલી જાસુદ લજામણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબકની ચુંબકીય અસર જેટલા વિસ્તારમાં જણાતી હોય તે વિસ્તારને શું કહે છે ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ધ્રુવ ડોમેઈન ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ધ્રુવ ડોમેઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે ? આઠ બે ત્રણ શૂન્ય આઠ બે ત્રણ શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ન્યુટ્રોન'ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ? જે. જે. થોમસન જોસેર આસ્પીડીન જેમ્સ ચેડવીક ગોલ્ડી સ્ટીન જે. જે. થોમસન જોસેર આસ્પીડીન જેમ્સ ચેડવીક ગોલ્ડી સ્ટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP