સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ? ફેફસા ચામડી કીડની હૃદય ફેફસા ચામડી કીડની હૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ? જસત ચિરોડી અકીક ડોલોમાઈટ જસત ચિરોડી અકીક ડોલોમાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે ? સોડિયમ ટિન યુરેનિયમ ગેલિયમ સોડિયમ ટિન યુરેનિયમ ગેલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો ? 1986 1984 1981 1989 1986 1984 1981 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક પદાર્થનું વજન 980 N છે તો તેનું દળ કેટલું હશે ? 100 kg 9.8 kg 98 kg 10 kg 100 kg 9.8 kg 98 kg 10 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ___ દ્વારા થાય છે. લઘુમસ્તિષ્ક મધ્ય મગજ બૃહદમસ્તિષ્ક લંબમજ્જા લઘુમસ્તિષ્ક મધ્ય મગજ બૃહદમસ્તિષ્ક લંબમજ્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP