સામાન્ય વિજ્ઞાન (General Science) તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કયાં અંગમાં થાય છે ? આંત્રપુચ્છ જઠર પકવાશય નાનું આતરડું આંત્રપુચ્છ જઠર પકવાશય નાનું આતરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી ? હેન્રી કેવેન્ડીશ હેબર બોઈલ લેવૉઝિયર હેન્રી કેવેન્ડીશ હેબર બોઈલ લેવૉઝિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અનાજની જાળવણી માટે નીચેના પૈકી કઈ દવા વપરાય છે ? મોરથુથુ કોસ્ટિક સોડા એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફાઈડ મોરથુથુ કોસ્ટિક સોડા એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર શું થાય છે ? CO2 HO2 CI2 HNO2 CO2 HO2 CI2 HNO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સજીવ ઉભયજીવી છે ? શાહમૃગ ઊંટ કાચબો ડોલ્ફિન શાહમૃગ ઊંટ કાચબો ડોલ્ફિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી મોટું માનવ રંગસૂત્ર કયું છે ? X રંગસૂત્ર રંગસૂત્ર 1 Y રંગસૂત્ર રંગસૂત્ર 21 X રંગસૂત્ર રંગસૂત્ર 1 Y રંગસૂત્ર રંગસૂત્ર 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP