સામાન્ય વિજ્ઞાન (General Science) જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે ? કાર્બન અને હાઇડ્રોજન એમોનિયા અને હાઇડ્રોજન કાર્બન મોનોક્સાઈડ અને હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન એમોનિયા અને હાઇડ્રોજન કાર્બન મોનોક્સાઈડ અને હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સફરજનમાંથી બનાવેલા વિનગારને શું કહેવાય ? સિડાર પાઈન ઍસિડ ટેબલ સિડાર પાઈન ઍસિડ ટેબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દુરદર્શક કાચનું SI Unit Power નીચે મુજબ છે. ન્યુટન મીટર્સ લ્યુમન્સ ડાયોપ્ટર ન્યુટન મીટર્સ લ્યુમન્સ ડાયોપ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા મૂળમાં ખોરાક સંગ્રહ થતો નથી ? વડવાઈ મૂળા ગાજર બીટ વડવાઈ મૂળા ગાજર બીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અજારક શ્વસનતંત્ર માટે શું સાચું છે ? અંતિમ ઉત્પાદક CO2 છે. તે ફક્ત કોષરસમાં થાય છે. ઘણા એવા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. ઓક્સિજનની હાજરીમાં થાય છે. અંતિમ ઉત્પાદક CO2 છે. તે ફક્ત કોષરસમાં થાય છે. ઘણા એવા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. ઓક્સિજનની હાજરીમાં થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ રેશમને ___ પણ કહે છે. નાયલોન ફાઈબર ગ્લાસ રેયોન ડેકરોન નાયલોન ફાઈબર ગ્લાસ રેયોન ડેકરોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP