સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે ? કોપર સિલ્વર એલ્યુમિનિયમ લેડ કોપર સિલ્વર એલ્યુમિનિયમ લેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરના 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે ? ક્રોમોસોમ્સ જિનેટિક્સ ડી.એન.એ જિનોમ ક્રોમોસોમ્સ જિનેટિક્સ ડી.એન.એ જિનોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળમાં નાનામાં નાનો ગ્રહ કયો છે ? પૃથ્વી બુધ પ્લુટો મંગળ પૃથ્વી બુધ પ્લુટો મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે ? સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાનમાં વધારો ધાબા બાગકામ રસોડા બાગકામ સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાનમાં વધારો ધાબા બાગકામ રસોડા બાગકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે. વિટામિન કેલ્શિયમ ઈન્સ્યુલિન શર્કરા વિટામિન કેલ્શિયમ ઈન્સ્યુલિન શર્કરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લાફિંગ ગેસમાં કયો વાયુ હોય છે ? નાઈટ્રસ ઓક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP