સામાન્ય વિજ્ઞાન (General Science)
માટી ખસેડવાના સાધન ઉપર ટૂંકાક્ષરો જે.સી.બી. (JCB)તે બનાવતી કંપનીના સ્થાપક છે. તેમનું નામ શું છે ?

જહોન ક્રિસ્ટોફર બેક્ષટર
જેક ક્રોકસફોર્ડ બેકર
જોસેફ સિરિલ બામફોર્ડ
જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે ?

પોટેશિયમ ક્લોરાઇડ
કેલ્શિયમ નાઇટ્રેટ
પોટેશિયમ નાઇટ્રેટ
હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP