સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ? ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ઝીંક ફોસ્ફાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફેટ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ઝીંક ફોસ્ફાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ફેધમ = ___ 60 ફુટ 100 સે.મી. 6 મીટર 6 ફુટ 60 ફુટ 100 સે.મી. 6 મીટર 6 ફુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વીજળીના ગોળામાં આવેલ ફિલામેન્ટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે ? ટંગસ્ટન ગ્રેફાઈટ નીચરોમ લોખંડ ટંગસ્ટન ગ્રેફાઈટ નીચરોમ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન 'સી' ક્યાં ફળમાંથી સૌથી વધુ મળે છે ? કેળાં આમળાં કેરી હરડે કેળાં આમળાં કેરી હરડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધરતીકંપની તીવ્રતા માપવાના સાધનને શું કહે છે ? એસિલોગ્રાફ ફોનોગ્રાફ કેસ્કોગ્રાફ સિસ્મોગ્રાફ એસિલોગ્રાફ ફોનોગ્રાફ કેસ્કોગ્રાફ સિસ્મોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરસોનિક એટલે શું ? અવાજથી વધારે ઝડપ ઘોંઘાટ પડઘો ધીમો અવાજ અવાજથી વધારે ઝડપ ઘોંઘાટ પડઘો ધીમો અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP