સામાન્ય વિજ્ઞાન (General Science)
સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે ?

ઓડિયોમીટર
ગાયરોસ્કોપ
મેનોમીટર
સિસ્મોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃસર્જનથી પ્રજનન થાય છે ?

પ્લેનેરિયા
પ્લાઝમોડિયમ
સ્પાયરોગાયરા
રાઈઝોપસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ?

પોટેશિયમ ક્લોરાઈડ
સલ્ફર ડાયોક્સાઇડ
કેલ્શિયમ સલ્ફેટ
સોડિયમ ક્લોરાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP