સામાન્ય વિજ્ઞાન (General Science) પિરીયોડીક ટેબલ શું છે ? ત્રિકોણમિતીય માપ દર્શાવતો ચાર્ટ વિવિધ આકાર દર્શાવતો ચાર્ટ સમય દર્શાવતો ચાર્ટ તત્વોની માહિતી આપતો ચાર્ટ ત્રિકોણમિતીય માપ દર્શાવતો ચાર્ટ વિવિધ આકાર દર્શાવતો ચાર્ટ સમય દર્શાવતો ચાર્ટ તત્વોની માહિતી આપતો ચાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીમાંથી કયું કાર્ય પ્રોટીનનું મુખ્ય કાર્ય છે ? શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી શરીરને શક્તિ પૂરી પાડવી આહારને સ્વાદિષ્ટ બનાવો. ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી શરીરને શક્તિ પૂરી પાડવી આહારને સ્વાદિષ્ટ બનાવો. ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્વોશ્યોરકરના લક્ષણ ધરાવતું બાળક સામાન્ય રીતે ફુલેલું દેખાય છે કારણ કે... શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી બાળક જો તંદુરસ્ત હોય તો શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી શરીરમાં પાણીનો ભરાવો થવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી બાળક જો તંદુરસ્ત હોય તો શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી શરીરમાં પાણીનો ભરાવો થવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેશચ્યુરાઈઝેશન... ઠંડુ કરેલ (ફ્રોઝન) મિલ્ક વપરાશ માટે સલામત બનાવવા નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખુબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ નિર્જલીકરણ દૂધ ઉકાળેલું દૂધ ઠંડુ કરેલ (ફ્રોઝન) મિલ્ક વપરાશ માટે સલામત બનાવવા નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખુબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ નિર્જલીકરણ દૂધ ઉકાળેલું દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ જોડી સાચી છે ? વિટામીન - ડી - સુકતાન વિટામીન - એ - એનીમીયા વિટામીન - ઈ - રતાંધણાપણું વિટામીન - કે - ઝેરોપ્થેલ્મીયા વિટામીન - ડી - સુકતાન વિટામીન - એ - એનીમીયા વિટામીન - ઈ - રતાંધણાપણું વિટામીન - કે - ઝેરોપ્થેલ્મીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ? 1 પ્રકાશવર્ષ 67 વર્ષ 76 વર્ષ 86 વર્ષ 1 પ્રકાશવર્ષ 67 વર્ષ 76 વર્ષ 86 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP