સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે પૈકી કઈ જોડ સાચી નથી તે જણાવો.

વિટામીન - એ -રેટિનોલ
નાયાસિન -નિકોટીનીક એસિડ
વિટામીન - ડી -ટોકોટ્રાઈનોલ
વિટામીન - બી-12 -સાયેનોકોબાલ આમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવ દ્વારા ઉત્પન્ન ધ્વનિ (જેમ કે સમુદ્રી જહાજોથી થતો અવાજ) ને ___ કહેવામાં આવે છે.

બાયોફોની
ઓશનોફોની
એન્થ્રોફોની
જીયોફોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP