સામાન્ય વિજ્ઞાન (General Science) "ખાદ્ય રસી" માં શું હોય છે ? પેથોજેન્સના એન્ટિજેન્સ સામે એન્ટિબોડીઝ રોગકારક જનીનોથી વંચિત એન્ટિજેનિક પ્રોટીન્સ મૃત સૂક્ષ્મ સજીવો સંકીર્ણ કરેલા સૂક્ષ્મ સજીવો પેથોજેન્સના એન્ટિજેન્સ સામે એન્ટિબોડીઝ રોગકારક જનીનોથી વંચિત એન્ટિજેનિક પ્રોટીન્સ મૃત સૂક્ષ્મ સજીવો સંકીર્ણ કરેલા સૂક્ષ્મ સજીવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મોટા ભાગના બેક્ટેરિયા, યીસ્ટ અને ફૂગની તેજગતિથી વૃદ્ધિ નીચેનામાંથી કયા તાપમાને થાય છે ? 38° C થી 45° C 25° C થી 40° C 10° C થી 40° C 16° C થી 38° C 38° C થી 45° C 25° C થી 40° C 10° C થી 40° C 16° C થી 38° C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રિક સગડી, થર્મોસ, સોલાર વોટર હીટર વગેરેમાં કયા ગ્લાસનો ઉપયોગ થાય છે ? ટફન ગ્લાસ ગ્લાસવુલ ઓપ્ટિકલ ફાઈબર ફોટોક્રોમિક ગ્લાસ ટફન ગ્લાસ ગ્લાસવુલ ઓપ્ટિકલ ફાઈબર ફોટોક્રોમિક ગ્લાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી સૌથી શક્તિશાળી બળ કયું છે ? ગુરુત્વાકર્ષણ બળ વીજ ચુંબકીય બળ પરમાણુ બળ અણુ બળ ગુરુત્વાકર્ષણ બળ વીજ ચુંબકીય બળ પરમાણુ બળ અણુ બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસના શરીરમાં હાડકાં કેટલા હોય છે ? 213 312 321 123 213 312 321 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત ડાયનેમિક્સ લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? ચેન્નાઈ મુંબઈ દહેરાદૂન હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ દહેરાદૂન હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP