સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં રહેલા ભેજને માપનાર સાધનનું નામ શું છે ? લેક્ટોમીટર ગેલવેનોમીટર હાઇગ્રોમીટર હાઇડ્રોમીટર લેક્ટોમીટર ગેલવેનોમીટર હાઇગ્રોમીટર હાઇડ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટના માપક્રમ સરખા હોય છે ? 40 23 -40 20 40 23 -40 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા પ્રમાણે ઈચ્છનીય PHનું પ્રમાણ ___ છે. 6.5-8.5 6.0-6.5 8.5-10.5 5.5-6.0 6.5-8.5 6.0-6.5 8.5-10.5 5.5-6.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તત્વ ફોસ્ફરસ (P)ની સંયોજકતા માટે શું સાચું છે ? સંયોજકતા 5 છે આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સંયોજકતા 3 છે સંયોજકતા 5 છે આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સંયોજકતા 3 છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બહિર્ગોળ અરીસા વડે હંમેશા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે ? વાસ્તવિક અને મોટું આભાસી અને નાનું આભાસી અને મોટું વાસ્તવિક અને નાનું વાસ્તવિક અને મોટું આભાસી અને નાનું આભાસી અને મોટું વાસ્તવિક અને નાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે ? આર્ગોન ઓક્સિજન કાર્બન મોનોક્સાઈડ કલોરીન આર્ગોન ઓક્સિજન કાર્બન મોનોક્સાઈડ કલોરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP