સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલા વિધાનો ચકાસી તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. બંને વિધાનો ખોટા છે ગોઈટરનો રોગ ખોરાકમાં આયોડીનની ઉણપથી થાય છે. બંને સાચા છે આ રોગમાં થાઇરોઇડ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે. બંને વિધાનો ખોટા છે ગોઈટરનો રોગ ખોરાકમાં આયોડીનની ઉણપથી થાય છે. બંને સાચા છે આ રોગમાં થાઇરોઇડ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શંકર-4 એ નીચેનામાંથી કોની જાત છે ? જુવાર કપાસ એરંડા મકાઈ જુવાર કપાસ એરંડા મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયાને શું કહે છે ? ઉર્ધ્વીકરણ બાષ્પીભવન ઘનીભવન નિપેક્ષણ ઉર્ધ્વીકરણ બાષ્પીભવન ઘનીભવન નિપેક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ? કીડની ફેફસા ચામડી હૃદય કીડની ફેફસા ચામડી હૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિના પાન બીડી બનાવવામાં વપરાય છે ? ચારોલી ટીમરુ કદમ્બ ખાખરો ચારોલી ટીમરુ કદમ્બ ખાખરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી ઊર્ધ્વપાતી પદાર્થ ઓળખો. આપેલ તમામ નવસાર આયોડિન કપૂર આપેલ તમામ નવસાર આયોડિન કપૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP