GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
અકબરના શાસન દરમ્યાન ગુજરાતના સૂબા 9 સરકારમાં વિભાજીત હતા. નીચેના પૈકી કયું એ સરકાર ન હતું ?

આપેલ પૈકી કોઈ નહીં
બરોડા
પાટણ
નાંદોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતનું નીચેના પૈકીનું કયું રાજ્ય એ સમગ્રતઃ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવતું નથી ?

ગુજરાત
તમિલનાડુ
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
___ દેશની Andrea Meza (એન્ડ્રીયા મેઝા) એ વર્ષ 2020નો મિસ યુનિવર્સ તાજ પ્રાપ્ત કર્યો.

મોરક્કો
દક્ષિણ આફ્રિકા
બ્રાઝીલ
મેક્સીકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
(નિર્દેશ) પ્રત્યેક માં એક વિધાન અને બે તારણો I અને II આપવામાં આવ્યા છે. તમારે વિધાનમાં આપેલ તમામ વિગતને સાચી માનવાની છે, અને બન્ને તારણોનો અભ્યાસ કરી એ નિર્ણય કરવાનો છે કે તે પૈકી કયા તારણો વિધાનોમાં આપેલ વિગતોને તાર્કિક રીતે અનુસરે છે. તમારો ઉત્તર આ મુજબ આપોઃ
વિધાન:
ઘણા વિકાસશીલ દેશોમાં ઘટતા જતા સંસાધનો સાથે વસ્તીવધારો એ આવનારા દિવસોનું પરિદ્રશ્ય થનાર છે.
તારણો:
I. ભવિષ્યમાં વિકાસશીલ દેશોની વસ્તી વધવાની ચાલુ રહેશે નહી.
II. વિકાસશીલ દેશોની સરકારો માટે તેમના લોકોને ઉત્તમ ગુણવત્તાનું જીવન આપવું ખૂબ મુશ્કેલ થશે.

જો તારણ I અથવા II અનુસરે છે
જો માત્ર તારણ II અનુસરે છે
જો માત્ર તારણ I અનુસરે છે
જો તારણ I કે II અનુસરતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP