કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
ભારત અને ફ્રાન્સની નૌસેનાએ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સમુદ્ર ભાગીદારી અભ્યાસ (MPX)નું આયોજન કર્યું હતું, તેમાં ભારતીય નૌસેનાના ક્યા જહાજે ભાગ લીધો હતો ?

INS શિવાલિક
INS સહ્યાદ્રી
INS તરકશ
INS તલવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
કોમનવેલ્થ ગેમ્સ 2022ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા ?

મનપ્રીત સિંહ
નીરજ ચોપડા
પી.વી.સિંધુ અને મનપ્રીત સિંહ બંને
પી.વી.સિંધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP