Talati Practice MCQ Part - 5
9 વ્યક્તિઓમાંથી, 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક રૂ. 30 ખર્ચે છે. નવમો વ્યક્તિ તેના કરતાં રૂ. 20 અધિક ખર્ચે છે. બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ ___ હશે ?
Talati Practice MCQ Part - 5
ત્રણ વર્ષ બાદ મુદ્દલ અને સાદું વ્યાજ મળીને રકમ 815 રૂા. થાય છે. ચાર વર્ષનું સાદું વ્યાજ અને મુદ્દલ મળીને રૂા.854 થાય છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ?
Talati Practice MCQ Part - 5
48 મીટર લાંબા અને 3.52 મી પહોળાઈ ધરાવતા ભોંયતળીયા પર વધુમાં વધુ ક્ષેત્રફળ ધરાવતી ચોરસ ટાઈલ્સ નાંખવી છે તો કેટલી ટાઈલ્સ જોઈએ ?