સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્ર, ગ્રહો વગેરે દૂરના પદાર્થો જોવા વપરાતા ઉપકરણનું નામ શું છે ? વ્યૂમાસ્ટર ટેલિસ્કોપ વર્નિયર કેલીપર્સ રડાર વ્યૂમાસ્ટર ટેલિસ્કોપ વર્નિયર કેલીપર્સ રડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં નીચેનામાંથી કઈ સ્વદેશી મિસાઈલનું નિર્માણ અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવ્યું નથી ? નાગ હેલીના આકાશ પૃથ્વી નાગ હેલીના આકાશ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલિડોસ્કોપમાં બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલા માપનો હોય છે ? 120° 60° 45° 90° 120° 60° 45° 90° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ? સ્ટેથોસ્કોપ સ્ફિરોમીટર સ્પીડોમીટર સ્ફિગ્મોમેનોમીટર સ્ટેથોસ્કોપ સ્ફિરોમીટર સ્પીડોમીટર સ્ફિગ્મોમેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ બે યાદીની સાચી જોડ બનાવો.1. વિટામીન - એ2. વિટામિન - ડી3. વિટામિન - ઈ4.વિટામીન - બી-1અ. ટોકોફેરોલ બ. રેટિનોલ ક. કેલ્સિફેરોલ ડ. થાયમીન 1-અ, 2-ક, 3-બ, 4-ડ 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-બ, 2-ક, 3-અ, 4-ડ 1-ડ, 2-બ, 3-ક, 4-અ 1-અ, 2-ક, 3-બ, 4-ડ 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-બ, 2-ક, 3-અ, 4-ડ 1-ડ, 2-બ, 3-ક, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ? ન્યુક્લિયર વિખંડન ન્યુક્લિયર સંલયન કોસ્મિક સુપરનોવા ન્યુક્લિયર વિખંડન ન્યુક્લિયર સંલયન કોસ્મિક સુપરનોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP