સામાન્ય વિજ્ઞાન (General Science) સ્વાવલંબી પોષણપદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ? સૂર્યપ્રકાશ કલોરોફિલ CO2 અને પાણી આપેલ ત્રણેય સૂર્યપ્રકાશ કલોરોફિલ CO2 અને પાણી આપેલ ત્રણેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા પદાર્થો સામાન્ય રીતે ફલોરોસન્ટ ટયુબમાં વપરાય છે ? સોડિયમ ઓક્સાઈડ અને આર્ગન મરકયુરી ઓક્સાઈડ અને નિયોન સોડિયમ વરાળ અને નિયોન મરક્યુરી વરાળ અને આર્ગન સોડિયમ ઓક્સાઈડ અને આર્ગન મરકયુરી ઓક્સાઈડ અને નિયોન સોડિયમ વરાળ અને નિયોન મરક્યુરી વરાળ અને આર્ગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોડિયમની સંજ્ઞા કઈ છે ? S Si Na N2 S Si Na N2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા, બીકરમાં પાણીનું સ્તર... સમાન રહેશે ઘટશે પહેલા વધશે પછી ઘટશે વધશે સમાન રહેશે ઘટશે પહેલા વધશે પછી ઘટશે વધશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિ કરતા પ્રકાશની ગતિ... વધુ હોય છે નક્કી હોતી નથી સરખી જ હોય છે ઓછી હોય છે વધુ હોય છે નક્કી હોતી નથી સરખી જ હોય છે ઓછી હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાપેક્ષવાદના શોધક વૈજ્ઞાનિકનું નામ શું છે ? આઈન્સ્ટાઈન ગેલેલિયો ન્યુટન સી. વી. રામન આઈન્સ્ટાઈન ગેલેલિયો ન્યુટન સી. વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP