સામાન્ય વિજ્ઞાન (General Science)
તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ?

કોસ્મિક
સુપરનોવા
ન્યુક્લિયર સંલયન
ન્યુક્લિયર વિખંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વાહન-વ્યવહારના ધુમાડામાં નીચેનામાંથી કયા પદાર્થો હાજર હોતા નથી ?

સીસુ
કણયુક્ત કચરો
કાર્બન મોનોક્સાઈડ
એમોનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
"લાઈટ ઈયર" નો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે ?

સમયની ગણતરી
પ્રકાશની ગતિની ગણતરી
અંતરની ગણતરી
પ્રકાશની તીવ્રતાની ગણતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલ જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો.

ટેલિગ્રાફ - ગેલેલિયો
માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન
સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ
કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP