સામાન્ય વિજ્ઞાન (General Science)
કઈ દવા અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવા સંભવ છે ?

સ્ટેરોઈડ
કિવનાઈન
ક્લોરોમાઈસેટિન
પેનિસિલિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ચંદ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર વૈજ્ઞાનિક કોણ હતો ?

એડવિન એલ્ડ્રીન
એડવર્ડ પોલ
નીલ આર્મસ્ટ્રોંગ
યુરી ગાગરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP