સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાન ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે ? 18% 0.04% 78% 20.96% 18% 0.04% 78% 20.96% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી સૌથી વધુ લવચીક(elastic) કોણ છે ? ગ્લાસ રબ્બર સ્પોન્જ સ્ટીલ ગ્લાસ રબ્બર સ્પોન્જ સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ? 220V, 60Hz 110V, 60Hz 220V, 50Hz 110V, 50Hz 220V, 60Hz 110V, 60Hz 220V, 50Hz 110V, 50Hz ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? ગુરુ પૃથ્વી મંગળ શુક્ર ગુરુ પૃથ્વી મંગળ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ કસોટી દ્વારા ટાઇફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે ? એલિઝાટેસ્ટ વેસ્ટર્ન બ્લોટ વિડાલ કસોટી પેપસ્મિયર એલિઝાટેસ્ટ વેસ્ટર્ન બ્લોટ વિડાલ કસોટી પેપસ્મિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ કયો છે ? હીરો લોખંડ પ્લેટિનમ સોનું હીરો લોખંડ પ્લેટિનમ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP