સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી ? નવસાર મીઠું બરફ તાંબુ નવસાર મીઠું બરફ તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોલિયો વિરોધી રસીના શોધક કોણ હતા ? લુઈ પાશ્વર જેનાઈ ઈ. સોલ્ડ જહોન એફ એન્ડર્સ એડવર્ડ જેનર લુઈ પાશ્વર જેનાઈ ઈ. સોલ્ડ જહોન એફ એન્ડર્સ એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરના કુલ ઘટાડાના કુલ 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ? કલોરાઈડ આયન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન ક્લોરોફ્લોરો કાર્બન કલોરાઈડ આયન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન ક્લોરોફ્લોરો કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જનીન બેંકનો ઉપયોગ માણસને નીચેનામાંથી શાના માટે કર્યો ? ખેતીવાડી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ આપેલ તમામ ખેતીવાડી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે ? હિલિયમ ઓક્સિજન નાઈટ્રોજન ઓઝોન હિલિયમ ઓક્સિજન નાઈટ્રોજન ઓઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે ? 0.03 1.03 0.30 0.003 0.03 1.03 0.30 0.003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP