સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે ? 0.003 1.03 0.03 0.30 0.003 1.03 0.03 0.30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેરોસીનમાં કેટલા સુધીના હાઇડ્રોકાર્બન હોય છે ? C1 થી C4 C5 થી C12 C15 થી C18 C12 થી C15 C1 થી C4 C5 થી C12 C15 થી C18 C12 થી C15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં પરિવર્તન અને મોસમ સંબંધી વિજ્ઞાનને શું કહે છે ? મેટલેગ્રાફી ઈકોનોગ્રાફી મેટરીયોલોજી મેમોગ્રાફી મેટલેગ્રાફી ઈકોનોગ્રાફી મેટરીયોલોજી મેમોગ્રાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય ? 98 98.5 100 101 98 98.5 100 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? મીટર કિલોમીટર સેન્ટીમીટર પ્રકાશવર્ષ મીટર કિલોમીટર સેન્ટીમીટર પ્રકાશવર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટેલિવીઝનની શોધ કોણે કરી છે ? માઈકલ ફરાડે રોબર્ટ મિલેટ જે. એ. બીર્ડ ડૉ. ગેટિંગ માઈકલ ફરાડે રોબર્ટ મિલેટ જે. એ. બીર્ડ ડૉ. ગેટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP