સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે ? ન્યુટ્રોન બોમ્બ અણુ બોમ્બ હાઈડ્રોજન બોમ્બ આપેલ પૈકી કોઈ નહીં ન્યુટ્રોન બોમ્બ અણુ બોમ્બ હાઈડ્રોજન બોમ્બ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે ? સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 સે.મી. છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. રચાય ? 20 સેમી 30 સેમી 10 સેમી 15 સેમી 20 સેમી 30 સેમી 10 સેમી 15 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જે પદાર્થમાંથી ઉષ્માનું વહન ધીમે ધીમે થતું હોય તેવા પદાર્થને શું કહેવામાં આવે છે ? ઉષ્માના સુવાહક ઉષ્માના મંદવાહક આપેલ માંથી એક પણ નહિ ઉષ્માના અવાહક ઉષ્માના સુવાહક ઉષ્માના મંદવાહક આપેલ માંથી એક પણ નહિ ઉષ્માના અવાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પરમાણુ ભાર એટલે... પરમાણુમાં રહેલા ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા પરમાણુમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા પરમાણુમાં રહેલા ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા પરમાણુમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી ? સાપેક્ષતાવાદનો સિદ્ધાંત ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત એટમ બોમ્બ શીતળાની રસી સાપેક્ષતાવાદનો સિદ્ધાંત ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત એટમ બોમ્બ શીતળાની રસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP