સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય છે ?

ડાયસ્ટોલીક પ્રેશર
હાઇપરટેન્શન
સિસ્ટોલીક પ્રેશર
હાઈપોટેન્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હવામાં રહેલા ભેજને માપનાર સાધનનું નામ શું છે ?

ગેલવેનોમીટર
લેક્ટોમીટર
હાઇડ્રોમીટર
હાઇગ્રોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP