સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે દર્શાવેલ પૈકી એક ભૌતિક ફેરફાર કયો દર્શાવે છે ?

કોલસાનું બળવું
લોખંડનું કાટવું
પાણીનું થીજી જવું
મલાઈ ખાટું થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઢાળવાળા ખેતરમાં પાણી જમીનમાં ઉતારવા કઈ રીતે ચાસ પાડશો ?

ઢાળની દિશામાં
ઢાળને લંબ
ઢાળની વિરુદ્ધ દિશામાં
ઢાળથી 180° ના ખૂણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વોશિંગ મશીન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે.

પ્રસાર, ફેલાવો
ડાયાલિસિસ
કેન્દ્રત્યાગી
રિવર્સ અભિસરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP