સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશયાત્રીને બહારનો અવકાશ કેવા રંગનો દેખાય છે ? કાળો ઘેરો વાદળી સફેદ વાદળી-લીલો કાળો ઘેરો વાદળી સફેદ વાદળી-લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) H5N1 કયા રોગનો વાયરસ છે ? ચિકનગુનિયા સ્વાઈન ફ્લુ ડેન્ગ્યુ બર્ડ ફ્લુ ચિકનગુનિયા સ્વાઈન ફ્લુ ડેન્ગ્યુ બર્ડ ફ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન Cનું રાસાયણિક નામ ___ છે. સાઈટ્રિક એસિડ ઑકઝેલીક એસિડ એસ્કોર્બિક એસિડ નાઈટ્રિક એસિડ સાઈટ્રિક એસિડ ઑકઝેલીક એસિડ એસ્કોર્બિક એસિડ નાઈટ્રિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'કિમોથેરાપી' કયા રોગની સારવારમાં ઉપયોગમાં લેવાય છે ? કેન્સર એઈડ્ઝ સીરોસિસ ઓફ લિવર હાર્ટ એટેક કેન્સર એઈડ્ઝ સીરોસિસ ઓફ લિવર હાર્ટ એટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની થેલી બનાવવામાં કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ? મેલેમાઈન બેકેલાઈટ પોલિસ્ટાયરિન પોલિથિન મેલેમાઈન બેકેલાઈટ પોલિસ્ટાયરિન પોલિથિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા ફળમાં વિટામીન સી હોય છે ? કેળુ ચીકુ સફરજન નારંગી કેળુ ચીકુ સફરજન નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP