સામાન્ય વિજ્ઞાન (General Science) કારખાનાઓમાંથી મુક્ત થતાં સલ્ફર ડાયોક્સાઈડ અને એમોનિયાને પ્રદુષિત હવામાંથી દૂર કરવા ___ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? ગુરુત્વાકર્ષણ પદ્ધતિ વેટ સ્ક્રબર્સ શોષણ પદ્ધતિ વીજ પ્રસ્થાપિત અવક્ષેપક ગુરુત્વાકર્ષણ પદ્ધતિ વેટ સ્ક્રબર્સ શોષણ પદ્ધતિ વીજ પ્રસ્થાપિત અવક્ષેપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ વિવિધ પ્રકારનાં ડર (ફોબીયા)ને યોગ્ય રીતે જોડો.1. ઝીનોફોબિયા2. એક્રોફોબીયા 3. ટ્રાઈપેનોફોબીયા 4. આર્સનફોબીયા અ. ઊંચાઈનો ડર બ. ઈન્જેકશનનો ડર ક. આગનો ડરડ. અજાણ્યા, અપરિચિત, વિદેશી વ્યક્તિનો ડર 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ડ, 2-અ, 3-બ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે ? મિથેન ઈથેન બ્યુટેન પ્રોપેન મિથેન ઈથેન બ્યુટેન પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો અવકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે ? લઘુગ્રહ ધૂમકેતુ ઉલ્કા ઉલ્કાશીલા લઘુગ્રહ ધૂમકેતુ ઉલ્કા ઉલ્કાશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ? પ્રોપેન ઈથેન મિથેન બ્યુટેન પ્રોપેન ઈથેન મિથેન બ્યુટેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે ? ઘનતા દ્રવ્ય ઘનફળ ક્ષેત્રફળ ઘનતા દ્રવ્ય ઘનફળ ક્ષેત્રફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP