સામાન્ય વિજ્ઞાન (General Science) પેનિસિલિનનાં શોધક કોણ હતા ? એ.ફ્લેમિંગ લુઈ પાશ્વર ગ્રેગરી મેન્ડલ ડૉ. જગદીશચંદ્ર બોઝ એ.ફ્લેમિંગ લુઈ પાશ્વર ગ્રેગરી મેન્ડલ ડૉ. જગદીશચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પરિભ્રમણમાં સૌથી વધારે સમય નીચેનાં ગ્રહો પૈકી, કોને લાગે છે ? પૃથ્વી શનિ નેપ્ચ્યુન ગુરૂ પૃથ્વી શનિ નેપ્ચ્યુન ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપ્યો ? ઉત્ક્રાંતિવાદ સાપેક્ષવાદ આનુવંશિકતા બોઈલનો નિયમ ઉત્ક્રાંતિવાદ સાપેક્ષવાદ આનુવંશિકતા બોઈલનો નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) DNAને આમાંથી કોની સાથે સંબંધ છે ? દેશ પરંપરા ધર્મ વંશ દેશ પરંપરા ધર્મ વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે. શર્કરા વિટામિન કેલ્શિયમ ઈન્સ્યુલિન શર્કરા વિટામિન કેલ્શિયમ ઈન્સ્યુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેડોલોજી (Pedology) વિજ્ઞાન એ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? ચીજ વાતાવરણ શિક્ષણ જમીન ચીજ વાતાવરણ શિક્ષણ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP