સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે ? નાઈટ્રોજન ઓઝોન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન ઓઝોન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે ? આયોડિન કોબાલ્ટ કોબાલ્ટ - 60 રેડોન આયોડિન કોબાલ્ટ કોબાલ્ટ - 60 રેડોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એઈડ્ઝના વિષાણુના શોધક કોણ છે ? જગદીશચંદ્ર બોઝ રોબર્ટ કૂક રોબર્ટ કોચ રોબર્ટ ગેલો જગદીશચંદ્ર બોઝ રોબર્ટ કૂક રોબર્ટ કોચ રોબર્ટ ગેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ? થાઈરોક્સિન ઈન્સ્યુલીન આલ્ડોસ્ટેરિન એસ્ટ્રોજન થાઈરોક્સિન ઈન્સ્યુલીન આલ્ડોસ્ટેરિન એસ્ટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે ? દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શીતળાની રસીની શોધ કોણે કરી ? વરાહમિહિર આઈન્સ્ટાઈન થોમસ આલ્વા એડિસન એડવર્ડ જેનર વરાહમિહિર આઈન્સ્ટાઈન થોમસ આલ્વા એડિસન એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP