સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ કયા કારણસર થાય છે ? હિલિયમ પાણીની વરાળ કાર્બન ડાયોક્સાઈડ ધૂળના રજકણો હિલિયમ પાણીની વરાળ કાર્બન ડાયોક્સાઈડ ધૂળના રજકણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે ? ખેચર જળચર ભૂચર ઊભયજીવી ખેચર જળચર ભૂચર ઊભયજીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આ વિટામિન લોહીના ગઠ્ઠા બાઝવામાં મદદ કરે છે. ઓપરેશન પહેલા આ વિટામીન દર્દીને આપવામાં આવે છે જેથી દર્દીના શરીરમાંથી વધુ માત્રામાં લોહી ન વહી જાય. B K E A B K E A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'અળસીયા'નું લિંગ જણાવો. લિંગ સિવાયનું ઉભય લિંગી સ્ત્રીલિંગ પુલ્લિંગ લિંગ સિવાયનું ઉભય લિંગી સ્ત્રીલિંગ પુલ્લિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'એડીસ' મચ્છરના કરડવાથી નીચે પૈકી કયો રોગ થાય છે ? મેલેરિયા હાથીપગો ડેન્ગ્યુ ટાઈફોઈડ મેલેરિયા હાથીપગો ડેન્ગ્યુ ટાઈફોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘણા ખરા ગ્રહોનું ધરીભ્રમણ પશ્ચિમથી પૂર્વ દિશાનું છે, કયો ગ્રહ પોતાની ધરી પર રિવર્સ દિશામાં ફરે છે ? શુક્ર શનિ પ્લુટો ગુરુ શુક્ર શનિ પ્લુટો ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP