સામાન્ય વિજ્ઞાન (General Science)
નાઈટ વિઝન સાધનોમાં કયા મોજાઓનો ઉપયોગ થાય છે ?

ઈન્ફ્રા-રેડ વેવ
માઈક્રો વેવ
આપેલ પૈકી એક પણ નહીં
રેડીયો વેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ટીયર ગેસનું રાસાયણિક નામ શું છે ?

સિલ્વર બિટાટ્રાયોમાઈડ
આલ્ફા ક્લોરોઅસિટોફેનન
સોડિયમ ન્યુક્લિઓટાઈડલ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
દરેક વ્યક્તિની જરૂરિયાત શાના પર નિર્ભર છે ?

વ્યક્તિની ઊંચાઈ
આબોહવા
વ્યક્તિનું કામ
વ્યક્તિના વજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP