સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે જણાવેલ પાકો પૈકી કયા પાક ઈથેનોલ બનાવવામાં વધારે ઉપયોગી થાય છે ? મકાઈ સૂર્યમુખી જેટ્રોફા કેરી મકાઈ સૂર્યમુખી જેટ્રોફા કેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે ? CnH2n CnH2n+2 CnHn CnH2n-2 CnH2n CnH2n+2 CnHn CnH2n-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે ? ઈથેન પ્રોપેન બ્યુટેન મિથેન ઈથેન પ્રોપેન બ્યુટેન મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય ? 98.5 98 100 101 98.5 98 100 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે ? કાળો ગેંડો આફ્રિકન જિરાફ આર્કટિક વ્હેલ ભારતીય હાથી કાળો ગેંડો આફ્રિકન જિરાફ આર્કટિક વ્હેલ ભારતીય હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા કયું સાધન વપરાય છે ? થર્મોમીટર રેઈન ગેજ બેરોમીટર હાઇગ્રોમીટર થર્મોમીટર રેઈન ગેજ બેરોમીટર હાઇગ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP