સામાન્ય વિજ્ઞાન (General Science)
ડી એન્ટ ટી લોસ એટલે ____

ટ્રાન્સમીટર અને ડિસ્ટ્રિબ્યુશન લોસ
ટ્રાન્સફોર્મર અને ડી.સી. પાવર લોસ
ટ્રાન્સફોર્મર અને ડાયરેક્ટ લોસ
ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે રાસાયણિક તત્ત્વ અને તેના શોધકની જોડ આપી છે તે પૈકી કઈ સાચી નથી ?

ટાઈટેનિયમ - સર હમ્ફ્રી ડેવી
નાઈટ્રોજન - ડેનિયલ રૂથરફોર્ડ
મેંગેનીઝ - જોહન ગ્હાન
સિલિકોન - જોન્સ બર્ઝેલિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ?

સુપરનોવા
ન્યુક્લિયર સંલયન
કોસ્મિક
ન્યુક્લિયર વિખંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માંસાહારી ખાદ્યપદાર્થમાં નીચેના પૈકી કયું પોષકતત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ?

ચરબી
લોહતત્વ
પ્રોટીન
કાર્બોદિત પદાર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP